Dear Darji Dinesh ji,
સાઈટિકા જેવી નસ દબાવાની સમસ્યા લાંબા સમયથી ચાલતી હોય અને દવાઓથી રાહત ન મળતી હોય, તો સર્જરી એક યોગ્ય વિકલ્પ બની શકે છે. તમારું એમ.આર.આઈ. થઈ ગયું છે, જે ઉત્તમ છે.
તમારા એમ.આર.આઈ. રિપોર્ટ સાથે સ્પાઇન સર્જન પાસે કન્સલ્ટ કરો
જો નસ દબાણ વધારે હોય તો Microdiscectomy અથવા Minimally Invasive Spine Surgery જરૂરી બની શકે
HexaHealth તરફથી તમને વડોદરા અને આસપાસના Ayushman Bharat માન્ય હોસ્પિટલમાં સર્જરી માટે સંપૂર્ણ સહાય મળશે
વેબસાઇટ ખોલો: https://hospitals.pmjay.gov.in/Search/
State: Gujarat પસંદ કરો
District: Vadodara પસંદ કરો
Hospital Type: Both પસંદ કરો
Specialty માં “Neurosurgery” અથવા “Orthopaedics” પસંદ કરો
Search બટન ક્લિક કરો
→ તમારાં વિસ્તારની Ayushman empanelled hospital ની યાદી મળશે